Opening Hours : 08:00 AM To 14:30 PM
“The Institute has maintained a strong and enduring bond with its alumni. While they have ventured into diverse fields, they continue to uphold the core values instilled in them during their college years. Their achievements have brought honor and recognition to the Institute, further enhancing its reputation.”
સ્નેહીશ્રી,
ઓલપાડ તાલુકાના ખેડૂતોના પરસેવા અને શ્રમથી ઊભેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટ્સ કોલેજ, ઓલપાડ ના આપ ભૂતપૂર્વ વિદ્યાર્થી છો તેનું અમને ગૌરવ છે.
સંસ્થામાં હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સજાગ સંગઠન રચવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ સંગઠનના માધ્યમથી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકત્રિત કરી, ભવિષ્યમાં સંસ્થાના વિકાસ માટે વિવિધ સહકારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું આયોજન છે.
અપેક્ષા રાખીએ છીએ કે આપ નીચે આપેલ વિગતો ભરી ને સાથે આપનો તાજેતરનો ફોટો તથા જો હાલ નોકરીમાં હોય તો જોબ ઓર્ડર/એપોઇન્ટમેન્ટ લેટર ની નકલ અહીં અપલોડ કરવાની કૃપા કરશોજી.