Welcome to Shri Surat Jilla Sahakari Bank Commerce College & Shri Sayan Sahakari Khand Udhyog Arts College, Olpad Dist. Surat here is the scrolling line for latest update news or any other updates

રાષ્ટ્રધ્વજ સ્વીકૃતિનો ઈતિહાસ

Published: 24-07-2026 Updated: 22-07-2026

ઇતિહાસ વિભાગ દ્વારા આયોજિત ઇતિહાસ વર્તુળ હેઠળ રાષ્ટ્રધ્વજ સ્વીકૃતિ નો ઇતિહાસ વિષય ઉપર લિંબાયત કોલેજના ઇતિહાસ વિષય ના અધ્યાપક ડૉ.પ્રદ્યુમનસિંહ મહિડા તારીખ 31/07/ 2026 ના રોજ રુમ નંબર 42 માં વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓ સ્વાતંત્ર સંગ્રામ નો ઇતિહાસ તેમજ રાષ્ટ્રીય ચેતનાની સમજ મેળવશે. ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ જાણશે અને સમજશે.